પાલનપુર દિલ્હી ગેટ વિસ્તાર માં ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત માં એક્ટિવા ભભૂકી ઉઠી…

પાલનપુર,             બનાસકાંઠા ના પાલનપુર શહેર માં દિલ્હી ગેટ વિસ્તાર માં અચાનક એક્ટિવા અને ગાડી વચ્ચે અકસ્માત થતાં એક્ટિવા માં પાછળ ના ભાગ માં અચાનક આગ ભભુકી ઉઠતા આજુ બાજુ ના લોકો ના ટોળા ઉમટ્યા હતા. અને લોકો માં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. અકસ્માત માં ગાડી અને એક્ટિવા સવાર ને કોઈ જાત ની જાનહાની થતાં ટળી ગઈ. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર Post Views: 82